સફર-એ-હજ
Courtesy:Grok free image આખરી મંઝિલની સફર તમે દુનિયાના સૌથી નશીબદાર લોકોમાંના એક છો. અલ્લાહ તઆલાએ વ્યક્તિગત રૂપે તમને આખરી મંઝિલની સફર માટે (પોતાના ઘરમાં) આમંત્રિત કર્યા છે. بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ સફરનો કાર્યક્રમ તારીખ સ્થળથી સ્થળ અંતર ૮ જુલહિજ્જા મસ્જિદ અલ-હરમથી મિના ૮ કિલોમીટર ૯ જુલહિજ્જા મિનાથી અરફાત ૧૩ કિલોમીટર ૯ જુલહિજ્જા અરફાતથી મુજદલિફા ૮ કિલોમીટર ૧૦ જુલહિજ્જા મુજદલિફાથી મિના ૪ કિલોમીટર મિનાથી જમરાત ૩ કિલોમીટર જમરાતથી મસ્જિદ અલ-હરમ ૫ કિલોમીટર ૧૧ જુલહિજ્જા મસ્જિદ અલ-હરમથી મિના ૮ કિલોમીટર મિનાથી જમરાત ૩ કિલોમીટર જમરાતથી મિના ૩ કિલોમીટર ૧૨ જુલહિજ્જા મિનાથી જમરાત ૩ ક...